આનંદ શંકર
ધ્રુવ આનંદશંકર બાપુભાઈ
અમદાવાદ
મુમુક્ષુમ, હિંદહીતચિંતક,
1895 થી 1919 સુધી ગુજરાત કોલેજ માં અધ્યાપક
1928 માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ માં પ્રમુખ અને 1936 માં ગુજરાત વિદ્યાસભા ના પ્રમુખ
ભારતભરની તત્વજ્ઞાન ની પરિષદ નું પ્રમુખ પદ
તંત્રી તરીકે “વસંત “ અને “સુદરશન “
બનારસ માં વિશ્વવિદ્યાલય ના સંચાલક માટે ગાંધીજી અને સાર લાલુભાઈ એ ભલામણ કરી
કૃતિઓ ;
કાવ્યતત્વવિચાર અને સાહિત્યવિચાર
હિદૂધર્મ ની બાલપોથી
નીતિશિક્ષણ
રામાનુજમ નું “શ્રીભાષ્ય” નો ગુજરાતી અનુવાદ
વિશેષ
તે સાહિત્ય ને કળા તરીકે સ્વીકારે છે
કવિતાને “અમૃત્સ્વરૂપ આત્માની કલા”અને “વાગ્દેવિરૂ“કહે છે
Comments
Post a Comment