Posts

આનંદ શંકર

Image
ધ્રુવ આનંદશંકર બાપુભાઈ  અમદાવાદ  મુમુક્ષુમ, હિંદહીતચિંતક, 1895 થી 1919 સુધી ગુજરાત કોલેજ માં અધ્યાપક  1928 માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ માં પ્રમુખ અને 1936 માં ગુજરાત વિદ્યાસભા ના પ્રમુખ  ભારતભરની તત્વજ્ઞાન ની પરિષદ નું પ્રમુખ પદ   તંત્રી તરીકે “વસંત “ અને “સુદરશન “ બનારસ માં વિશ્વવિદ્યાલય ના સંચાલક માટે ગાંધીજી અને સાર લાલુભાઈ એ ભલામણ કરી  કૃતિઓ ; કાવ્યતત્વવિચાર અને સાહિત્યવિચાર    હિદૂધર્મ ની બાલપોથી  નીતિશિક્ષણ  રામાનુજમ નું “શ્રીભાષ્ય” નો ગુજરાતી અનુવાદ  વિશેષ  તે સાહિત્ય ને કળા તરીકે સ્વીકારે છે  કવિતાને “અમૃત્સ્વરૂપ આત્માની કલા”અને “વાગ્દેવિરૂ“કહે છે

કુંદનીકા કાપડિયા

Image
કુંદનિકા નરોતમદાસ કાપડિયા / કુંદનિકા મકરંદ દવે  “સ્નેહધન” જન્મ : લીંબડી  પ્રથમ રચના “પ્રેમના આસું”(1954)[આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા પામેલ ક્રુતિ ]  ત્યારબાદ “કાગળ નીં હોડી”(1978) વાર્તા ઑ છે. ત્યારબાદ તેમની નવલકથાઓ ત્રણ છે  પ્રથમ “પરોઢ થતાં પેહલા “ (1968) બીજી “અગનપીસસા” (1972) ત્રીજી “પગલાં આકાશ માં“ (1984) [વસુધા નામ ની સ્ત્રી સાથે સંઘર્ષ ની કથા  [ સેવન સ્ટેપ ઇન ધ સ્કાય – અનુવાદ કુંબલા અને વિલિયમ એંથની  [ દિલ્લી અકાદમી એવાર્ડ અને સિરયલ પણ બને છે ] એમણે ત્રણ અનુવાદો આપ્યા : શ્રી લોરા વાઇલ્ડર લેખિકા નો અનુવાદ “વસંત આવશે " , મેરી એલાન નો “ દિલભર મૈત્રી “ બંગાળી લેખિકા રાણાછંદ નો “પુર્ણાકુંભ”  બીજા નોંધપત્ર લેખો નો સંગ્રહ “દ્વાર અને દીવાલ “ અને પ્રાથના સંકલન “પરમ સમીપે” video