કુંદનીકા કાપડિયા

કુંદનિકા નરોતમદાસ કાપડિયા / કુંદનિકા મકરંદ દવે  “સ્નેહધન”
જન્મ : લીંબડી 


પ્રથમ રચના “પ્રેમના આસું”(1954)[આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા પામેલ ક્રુતિ ]  ત્યારબાદ “કાગળ નીં હોડી”(1978) વાર્તા ઑ છે.

ત્યારબાદ તેમની નવલકથાઓ ત્રણ છે 
પ્રથમ “પરોઢ થતાં પેહલા “ (1968)
બીજી “અગનપીસસા” (1972)
ત્રીજી “પગલાં આકાશ માં“ (1984)
[વસુધા નામ ની સ્ત્રી સાથે સંઘર્ષ ની કથા  [ સેવન સ્ટેપ ઇન ધ સ્કાય – અનુવાદ કુંબલા અને વિલિયમ એંથની  [ દિલ્લી અકાદમી એવાર્ડ અને સિરયલ પણ બને છે ]

એમણે ત્રણ અનુવાદો આપ્યા : શ્રી લોરા વાઇલ્ડર લેખિકા નો અનુવાદ “વસંત આવશે " , મેરી એલાન નો “ દિલભર મૈત્રી “
બંગાળી લેખિકા રાણાછંદ નો “પુર્ણાકુંભ” 
બીજા નોંધપત્ર લેખો નો સંગ્રહ “દ્વાર અને દીવાલ “ અને પ્રાથના સંકલન “પરમ સમીપે”

Comments